જ્યારે પણ તમને કોઈ પણ જાતના બિઝનેસ કરવાનો વિચાર આવે ને ત્યારે ખાસ તેનું તમે નામ એક વિચારો, જ્યારે વિચાર આવે ત્યારે તમે એનું નામ વિચારો કારણકે છે કે આ બિઝનેસ નો વિચાર આવો ત્યારથી તમારા બિઝનેસની શરૂઆત કહેવાય છે, એટલે આપણને જ્યારે ખ્યાલ આવે કે આવું એક કોઈ બિઝનેસ કરવો છે આવો કોઈક આઈડિયા આવ્યો છે કે જે એકદમ યુનિક છે અને આપણને લાગે છે કે આમાં આપણે સક્સેસ થઈશું તો ત્યારે એનું તમે બિઝનેસ કરવાનું પ્લાન કરો છો ત્યારે તમે એનું નામ વિચારો અને એ નામનું તમે ટ્રેડ માર્ક લઈ લો, જેથી કરીને તમને જે નામ યાદ આવ્યું છે કે તમને જે બિઝનેસ યાદ આવે છે તો એનું બીજા કોઈ કોપી કરે નહીં.
આ એક યુનિક વસ્તુ છે તો યુનિક વસ્તુને યુનિક રાખવા માટે અને તમારી છે અને તમારી પોતાની Restricted રાખવા માટે જનરલ પબ્લિક માં આપણા સિવાય બીજા કોઈએ નામ USE ના કરે એના માટે ખાસ ટ્રેડમાર્ક લઈ લેવી જોઈએ. ટ્રેડમાર્ક એ ફક્ત બિઝનેસ ને મળે એવું હતું નથી કોઈ પણ વ્યક્તિ બિઝનેસ સિવાય પણ INDIVIDUAL વ્યક્તિ પણ ટ્રેડમાર્ક લઇ શકે છે. તમારું નામ અને લોગો જે હોય હા પણ એ છે કે તમારે કઈ લાઈનમાં બિઝનેસ કરવો છે શેનું બિઝનેસ કરવો છે એનો ક્લાસ ખબર હોવી જોઈએ કે એ વસ્તુ માટે કરવું છે કારણ શું છે કે TRADEMARK છે ને એ અલગ અલગ વસ્તુ ના 45 પર પ્રોડક્ટ ના સર્વિસના ક્લાસ ઉપરથી આપવામાં આવે છે તો આપણને જ્યારે ખ્યાલ આવ્યો કે આ બિઝનેસ મારે કરવો છે એમને એ બિઝનેસમાં એ PRODUCT છે કે બીજી કોઈ સર્વિસિસ છે કોઈપણ લેવલે કામકાજ કરવાનું થાય તો એ બિઝનેસનો આપણે એનું નામ વિચારીને એનું ટ્રેડમાર્ક કરી લેવું જરૂરી છે.
તમે બિઝનેસ રજીસ્ટેડ નહીં કરાવો તો પણ ચાલશે પણ તમારું નામ અને તમે કદાચ કંપનીનું નામ જે વિચાર્યું હશે તમે એ ટ્રેડમાર્ક INDIVIDUAL તરીકે પણ લઈ શકો છો, એમાં કોઈ PRIVATE લિમિટેડ હોવી જરૂરી નથી. એનું ખાસ ધ્યાન રાખો અને એ પછી તમે એને કંપનીમાં કન્વર્ટ કરાવી શકો છો એ BRAND /LOGO વ્યક્તિના નામે લઈને પછી કંપનીમાં કન્વર્ટ કરાવી શકો છો. જેથી કરીને આપણું પ્લાનિંગમાં થોડો ટાઈમ લાગે એ પહેલા આપણી પાસે રજીસ્ટર ટ્રેડમાર્ક આવી શકે છે. તો રજીસ્ટર Trademark માટે ખાસ આ બધું ધ્યાનમાં લેવું જરૂરી છે અને નોલેજ આપણી પાસે પણ હોવું જરૂરી છે. ખુબ ખુબ આભાર!