Business MSME સર્ટિફિકેશન શું છે અને તેના લાભો કેવી રીતે મેળવી શકાય? by nimesh May 17, 2025 written by nimesh May 17, 2025 MSME એટલે માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ. સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મળતું એક એવું સર્ટિફિકેશન કે જે ડિફાઇન કરે કે તમારી કંપની મેન્યુફેક્ચરિંગ / સર્વિસ જે તમારો બિઝનેસ છે એ તમારા ટનઓવર ઉપર કે તમારું જે પ્લાન્ટ મશીન જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એની ઉપરથી ડેફીનેશન ડિફાઇન કરે કે તમે માઈક્રો માં છો સ્મોલ છે કે મીડીયમ કેટેગરીમાં છો. આ સર્ટિફિકેશન દરેકને હોવું જરૂરી છે કારણ એ છે કે તમે માઈક્રો સ્મોલ કે મીડિયમ એન્ટરપ્રાઇઝમાં તમારું સર્ટિફિકેશન હશે તો તમારે MSME મા ગણતરી કરવામાં આવશે એટલે કોઈપણ બિઝનેસ મેનફેક્ચરિંગ સર્વિસ કે ટ્રેડર્સ હોય તેનું સર્ટિફિકેશન હોવું જરૂરી છે. સર્ટિફિકેશન આપણે લીધેલું હોય તો સરકાર તરફથી કોઈપણ જાતના બેનિફિટ લેવા હોય જેમાં બેંક એકાઉન્ટ થી લઈને ટ્રેડમાર્ક માટે હોય કે MSME ની કોઈ સબસીડી હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કે સ્ટેટ ગવર્મેન્ટની કોઈ સબસીડી લેવી હોય તો આ સર્ટિફિકેશન કમ્પલસરી માંગે છે. આ ઉપરાંત જો આપણે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝમાં હોઈએ અને મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ હોઈએ તો આપણું પેમેન્ટ 45 દિવસમાં લેવા માટે આપણે કટિબદ્ધ છીએ અને જો કોઈ પણ પાર્ટી આપણે માઈક્રો, સ્મોલ હોય એને 45 દિવસમાં આપણને પેમેન્ટ ન આપે તો આપણે એનો દાવો પણ માંડી શકીએ છીએ. MSME DELAY PAYMENT કાઉન્સિલમાં પણ દાવો કરી શકાય છે અને સિવિલ કોર્ટમાં પણ આપણે દાવો કરી શકીએ છીએ. તો જો તમારી પાસે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ સર્ટિફિકેશન હશે તો જ આ વસ્તુ દાવો માડી શકશો અને તમે 45 દિવસમાં પેમેન્ટ લેવા માટે હકદાર છો મીડિયમ કેટેગરીઝ ને આ ફાયદો મળતો નથી અને કોઈપણ ટ્રેડરને પણ આ 45 દિવસનું પેમેન્ટ નો ક્રાઈટેરિયા લાગુ પડતો નથી તેની ખાસ નોંધ લેવી. આ ઉપરાંત MSME હોય એ માઈક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ તમારું જે ડીફાઈન કરેલું છે કે મેક્સિમમ 125 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ અથવા 500 કરોડ સુધીનું ટન ઓવર હોય તો તમે MSME ની અંદર કેટેગરીમાં ફોલ્ થાવ છો એની માઇક્રો, સ્મોલ અને મીડીયમ ની ત્રણ અલગ અલગ ડેફીનેશન આપેલી છે એટલે કોઈ પણ વ્યક્તિનું ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડ સુધીનું હોય અને ટન ઓવર 10 કરોડ સુધીનો હોય તો એ માઇક્રો કેટેગરીમાં આવશે. ઇન્વેસ્ટમેન્ટ 25 કરોડ સુધીનું હોય અને ટન ઓવર 100 કરોડ સુધીનું હોય SMALL ENTERPRISE, INVESTMENT 125 કરોડ સુધી અને ટન ઓવર 500 કરોડ સુધીનું હોય તો એ મીડીયમ કેટેગરીમાં આવશે, તો આ રીતે માઈક્રો, સ્મોલ અને મીડીયમ ની ત્રણેય ની અલગ અલગ ડેફીનેશન છે એમાંથી આપણે દર વર્ષે આપણું સર્ટિફિકેશન્સ અપડેટ કરવાનું હોય છે, જેથી કરીને CERTIFICATE નીચે પ્રિન્ટ ડેટ આવે છે અને એ એપ્રિલ મહિના પછી દર વખતે આપણે અપડેટ કરી શકાય છે. અત્યારે ડેફીનેશન છે ફર્સ્ટ એપ્રિલ 2025 થી લાગુ થઈ છે તો હજુ સુધી પણ જો આપને કોઈ MSME સર્ટીફીકેસન હોય અને જો એને અપડેટ ન કરેલું હોય તો સત્વરે ને અપડેટ કરાવવું જરૂરી છે. અને આપ બિઝનેસમાં હોય એ મેન્યુફેક્ચરિંગ સર્વિસ કે ટ્રેડર કોઈપણ રીતે હોય અને જો તમારી પાસે અને સમય ન હોય તો MSME સત્વરે લઈ લેવું જોઈએ જેથી કરીને સરકાર તરફથી મળતા MSME ના ફાયદા આપ લઈ શકો છો. એમાં બેંક તરફથી એ લોન મળે છે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા ના બેનિફિટ લઈ શકાય છે, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસીડીના પણ તમે ફાયદા લઈ શકો છો, ઉપરાંત 45 દિવસનો પેમેન્ટ ક્રાઈટેરિયા જે છે એ આપણને હેલ્પફૂલ થાય છે, એક્ઝિબિશનમાં પણ આપણને સબસીડી મળતી હોય છે, અલગ અલગ બેનિફિટ્સ લેવા માટે જો હજુ સુધી પણ આપનો સમય ન હોય તો હજી કોઈની રાહ જોતા નહીં વિચાર્યા વગર માનુફેક્ચરિંગ કે સર્વિસ કે ટ્રેડસ કોઈ પણ હોય તમારું MSME માં રજીસ્ટ્રેશન કરવું ખાસ જરૂરી છે. MSME બાબતે વધારે માહિતી જોઈતી હોય તો આપ તત્વ કન્સલ્ટન્સી ની વેબસાઈટ ઉપર ક્રોસ વેરીફાઇડ કરી શકો છો ચેક કરી શકો છો એમનો કોન્ટેક્ટ કરી શકો છો જેથી કરીને તમને ડિટેલમાં એમને માહિતી મળી શકે. આભાર! 0 comment 0 FacebookTwitterPinterestEmail nimesh previous post What Are the Key Differences Between ISI And ISO Certification? next post બિઝનેસ માટે યુનિક નામ અને ટ્રેડમાર્કના મહત્ત્વની સમજ You may also like બિઝનેસ માટે યુનિક નામ અને ટ્રેડમાર્કના મહત્ત્વની સમજ May 19, 2025 Government e-Marketplace (GeM) Process: A Quick Guide February 20, 2025 NSIC Registration: Benefits & Process February 10, 2025 Understanding the IEM Process: The Complete Guide for... January 27, 2025 With Tatva Consulting Services, India can obtain HACCP... October 19, 2023 An overview of Business registration process in India October 9, 2023 Trademark Registration for Brands in India July 16, 2023 IEM Registration: A Comprehensive Guide for Industrial Entrepreneurs March 21, 2023 Importance of Trademark Registration to Businesses: A Quick... March 18, 2023 The Benefits of Government e-Marketplace Registration March 15, 2023 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.