Home » Blog » MSME પછી શું? જાણો IEM સર્ટિફિકેશનની જરૂરિયાત અને પ્રક્રિયા

MSME પછી શું? જાણો IEM સર્ટિફિકેશનની જરૂરિયાત અને પ્રક્રિયા

by Team Tatva Consultancy
MSME પછી શું? જાણો IEM સર્ટિફિકેશનની જરૂરિયાત અને પ્રક્રિયા

નમસ્કાર મિત્રો!!!

શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે MSME ની પછી શું?
આપણે ટર્નઓવર 500 કરોડથી વધારે નું છે તો કયા સર્ટિફિકેશન લેવા જોઈએ?

તો આજે એનો તમને જવાબ આપુ. આપણને ખ્યાલ છે કે MSME એ 500 કરોડ સુધીનું ટર્નઓવર હોય એ બિઝનેસ ને જ મળે છે, એટલે એ જોવા જઈએ તો લગભગ ૯૦ ટકાથી વધારે ભારતની કંપની MSME માં આવી જાય છે, કારણ કે 500 કરોડ સુધીનું ટર્નઓવર અથવા 125 કરોડ સુધીની મશીનરીઝ માં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એ બધા જ MSME ની કેટેગરીમાં આવી જાય છે, પણ જે બિઝનેસ માં 125 કરોડથી વધારે નું ઇન્વેસ્ટમેન્ટ હોય અને કંપનીનું 500 કરોડથી વધારે નું ટર્નઓવર હોય તો એમાં શું એને કયું રજીસ્ટ્રેશન લાગુ પડે?

MSME માં તો છે નહીં તો એ કેસમાં IEM રજીસ્ટ્રેશન લેવું પડે એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિન્યોરશીપ મેમોરેન્ડમ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી દરેક બિઝનેસને જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ 125 કરોડથી વધારેનું છે અથવા 500 કરોડ કરતાં વધારે ટન ઓવર છે. તો એ દરેકને IEM રજીસ્ટ્રેશન લેવું એ કમ્પલસરી બની જાય છે.

IEM શા માટે લેવું જોઈએ?

કોઈ પણ જાતની પ્લાન્ટ અને મશીનરીઝ ગમે ત્યારે તમે ઈમ્પોર્ટ કરતાં હોય અને એની વેલ્યુ 125 કરોડથી વધતી હોય તો તમારે IEM કમ્પલસરી જરૂર પડે છે. ક્યારે પણ કોઈ પણ પ્લાન્ટ એન્ડ મશીનરીઝ મંગાવતા હોવ તો આપણી પાસે IEC અને IEM નું સર્ટિફિકેશન હોવું ખૂબ જ જરૂરી છે, આપણે કોઈપણ પ્રકારના ડેમરેજ થી બચવું હોય ત્યારે IEC અને IEM આપણી પાસે હોવું ખૂબ જ જરૂરી છે.

આપણે ઇન્ટેન્ડ ટુ સેટ અપ (નવું કોઈ યુનિટ સેટ કરવા જઈ રહ્યા છીએ) જ્યાં આપણું 125 કરોડથી વધારે પ્લાન્ટ એન્ડ મશીનરીઝમાં ઇન્વેસ્ટમેન્ટનું છે, તો પણ આપણને IEM સર્ટિફિકેશન કમ્પલસરી માંગે છે એ તમને કલેક્ટર કચેરીથી માંગવામાં આવે કે ઇન્ડસ્ટ્રીયલ કમિશનર તરફથી માંગવામાં આવે IC ઓફિસમાંથી માંગવામાં આવી શકે છે.

કોઈ પણ જાતની સબસીડી લેવાની થાય તો તમે MSME માં ન હોય ત્યારે આપણે IEM નું સર્ટિફિકેશન કમ્પલસરી છે (ATMA NIRBHAR BHARAT).

તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસીડી હોય કે સ્ટેટ ગવર્મેન્ટની સબસીડી હોય તો તમારું IEM નું રજીસ્ટ્રેશન હોવું ખૂબ જ જરૂરી છે.

જ્યારે તમે MSME માં નથી તો તમારે IEM નું સર્ટિફિકેશન લેવું ખૂબ જ જરૂરી બને છે, આપણે જોયું છે એ બેંક લોન હોય કે, ઈમ્પોર્ટ, હોય કે કોઈપણ જાતની સબસીડી હોય આમ જ્યાં પણ સરકાર એક આપણું પ્રુફ માંગે છે ત્યાં MSME ની બદલે તમારે હવે IEM રજૂ કરવું પડશે.

  • IEM સર્ટિફિકેશન કઈ રીતે લઈ શકાય?
  • એની એપ્લિકેશન ક્યાં કરવાની હોય છે?
  • એપ્લિકેશનમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે?
  • IEM સર્ટિફિકેશનમાં કોઈ અપડેટ કરવું હોય, કોઈ ચેન્જીસ કરવું હોય, પ્રોડક્ટ એડિશન કરવી હોય કે પ્રોડક્શન કેપેસિટી ચેન્જ કરવી હોય તો?

આપણને સરળતાથી IEM કઈ રીતે મળી શકે આ બાબતે કોઈપણ માહિતી જોઈએ તો આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસિસ નો કોન્ટેક્ટ કરી શકો છો, જે IEM એક્સપર્ટ તરીકે કામકાજ કરે છે અને તમને સંપૂર્ણ માહિતી મળી શકે છે.

ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય અને IEM લેવાનું થતું હોય તો અમે તમને IEM સર્ટિફિકેટ લેવામાં તમને હેલ્પ કરીએ. આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસીસ નો સંપર્ક કરી શકો છો, અને IEM લઈને તમારો બિઝનેસ સ્મૂથ કરી શકો છો.

ખૂબ ખૂબ આભાર

M – 9825310954
EMAIL: HELPMSME@GMAIL.COM

You may also like

Leave a Comment

gem company registration, registration for gem, registration gem, gem 4.0, registration, gem e marketing registration, gem registered company,  government e marketplace seller registration, gem online registration seller, online registration on gem, portal gem government e marketing registration, new registration on gem portal, register gem online registration of gem,
gem website registration,
jem online registration,
government gem registration,
business on gem in 2022,
gem government e market, registration on gem portal,
gem registered suppliers list,
online registration in gem,

gem registration
gem portal registration
gem registration online
gem registration portal
gem online registration
registration on gem portal
registration in gem portal
online gem registration
gem tender registration
gem new registration
government e marketplace registration
gem portal free registration
gem portal registration for government departments
registration in gem
gem registration for tender
registration on gem,
msme gem registration,
e gem registration,
gem registration, government portal,
registration gem portal
gem free registration
gem marketing registration
gem portal login registration
gem portal new registration
govt e marketing seller registration
gem portal online registration
gem portal vendor registration
gem registered
gem marketplace registration
gem government registration
gem registered vendor list
gem e market registration
government e marketing gem registration
new gem registration
gem government e marketplace registration
gem portal registration online
gem registration free
government e market registration
government e marketing registration
registration for gem portal
gem registration official website
government e marketing portal registration
registration of gem portal
gem supplier registration
gem portal registration for tenders
gem company registration
registration for gem
registration gem
gem 4.0 registration
gem e marketing registration
gem registered company
government e marketplace seller registration
gem online registration seller
online registration on gem portal
gem government e marketing registration
new registration on gem portal
register gem online
registration of gem
gem website registration
jem online registration
government gem registration
gem registration 2021
gem government e market registration
gem registered suppliers list
online registration in gem
gem registration online portal
gem registration,
gem portal registration
gem registration online
gem registration portal
gem online registration
registration on gem portal
registration in gem portal
online gem registration
gem tender registration
gem new registration
government e marketplace registration
gem portal free registration
gem portal registration for government departments
registration in gem
gem registration for tender
registration on gem
msme gem registration
e gem registration
gem registration government portal
registration gem portal
gem free registration
gem marketing registration
gem portal login registration
gem portal new registration
govt e marketing seller registration
gem portal online registration
gem portal vendor registration
gem registered
gem marketplace registration
gem government registration
gem registered vendor list
gem e market registration
government e marketing gem registration
new gem registration
gem government e marketplace registration
gem portal registration online
gem registration free
government e market registration
government e marketing registration
registration for gem portal
gem registration official website
government e marketing portal registration
registration of gem portal
gem supplier registration
gem portal registration for tenders
gem company registration
registration for gem
registration gem
gem 4.0 registration
gem e marketing registration
gem registered company
government e marketplace seller registration
gem online registration seller
online registration on gem portal
gem government e marketing registration
new registration on gem portal
register gem online
registration of gem
gem website registration
jem online registration
government gem registration
gem registration 2021
gem government e market registration
gem registered suppliers list
online registration in gem
gem registration online portal
  • TATVA REGISTRATION & CERTIFICATION SERVICES PVT LTD
  • Address : 1210, I Square Corporate Park, Shukan Mall Cross Road, Science city Road. sola, Ahmedabad 380060.
  • Email : info@tatvaconsultancy.in
  • Email : helpmsme@gmail.com
  • Phone : +91 98253 10954.

Design By Rapid Technology Solution