Business બિઝનેસ માટે યુનિક નામ અને ટ્રેડમાર્કના મહત્ત્વની સમજ by nimesh May 19, 2025 written by nimesh May 19, 2025 જ્યારે પણ તમને કોઈ પણ જાતના બિઝનેસ કરવાનો વિચાર આવે ને ત્યારે ખાસ તેનું તમે નામ એક વિચારો, જ્યારે વિચાર આવે ત્યારે તમે એનું નામ વિચારો કારણકે છે કે આ બિઝનેસ નો વિચાર આવો ત્યારથી તમારા બિઝનેસની શરૂઆત કહેવાય છે, એટલે આપણને જ્યારે ખ્યાલ આવે કે આવું એક કોઈ બિઝનેસ કરવો છે આવો કોઈક આઈડિયા આવ્યો છે કે જે એકદમ યુનિક છે અને આપણને લાગે છે કે આમાં આપણે સક્સેસ થઈશું તો ત્યારે એનું તમે બિઝનેસ કરવાનું પ્લાન કરો છો ત્યારે તમે એનું નામ વિચારો અને એ નામનું તમે ટ્રેડ માર્ક લઈ લો, જેથી કરીને તમને જે નામ યાદ આવ્યું છે કે તમને જે બિઝનેસ યાદ આવે છે તો એનું બીજા કોઈ કોપી કરે નહીં. આ એક યુનિક વસ્તુ છે તો યુનિક વસ્તુને યુનિક રાખવા માટે અને તમારી છે અને તમારી પોતાની Restricted રાખવા માટે જનરલ પબ્લિક માં આપણા સિવાય બીજા કોઈએ નામ USE ના કરે એના માટે ખાસ ટ્રેડમાર્ક લઈ લેવી જોઈએ. ટ્રેડમાર્ક એ ફક્ત બિઝનેસ ને મળે એવું હતું નથી કોઈ પણ વ્યક્તિ બિઝનેસ સિવાય પણ INDIVIDUAL વ્યક્તિ પણ ટ્રેડમાર્ક લઇ શકે છે. તમારું નામ અને લોગો જે હોય હા પણ એ છે કે તમારે કઈ લાઈનમાં બિઝનેસ કરવો છે શેનું બિઝનેસ કરવો છે એનો ક્લાસ ખબર હોવી જોઈએ કે એ વસ્તુ માટે કરવું છે કારણ શું છે કે TRADEMARK છે ને એ અલગ અલગ વસ્તુ ના 45 પર પ્રોડક્ટ ના સર્વિસના ક્લાસ ઉપરથી આપવામાં આવે છે તો આપણને જ્યારે ખ્યાલ આવ્યો કે આ બિઝનેસ મારે કરવો છે એમને એ બિઝનેસમાં એ PRODUCT છે કે બીજી કોઈ સર્વિસિસ છે કોઈપણ લેવલે કામકાજ કરવાનું થાય તો એ બિઝનેસનો આપણે એનું નામ વિચારીને એનું ટ્રેડમાર્ક કરી લેવું જરૂરી છે. તમે બિઝનેસ રજીસ્ટેડ નહીં કરાવો તો પણ ચાલશે પણ તમારું નામ અને તમે કદાચ કંપનીનું નામ જે વિચાર્યું હશે તમે એ ટ્રેડમાર્ક INDIVIDUAL તરીકે પણ લઈ શકો છો, એમાં કોઈ PRIVATE લિમિટેડ હોવી જરૂરી નથી. એનું ખાસ ધ્યાન રાખો અને એ પછી તમે એને કંપનીમાં કન્વર્ટ કરાવી શકો છો એ BRAND /LOGO વ્યક્તિના નામે લઈને પછી કંપનીમાં કન્વર્ટ કરાવી શકો છો. જેથી કરીને આપણું પ્લાનિંગમાં થોડો ટાઈમ લાગે એ પહેલા આપણી પાસે રજીસ્ટર ટ્રેડમાર્ક આવી શકે છે. તો રજીસ્ટર Trademark માટે ખાસ આ બધું ધ્યાનમાં લેવું જરૂરી છે અને નોલેજ આપણી પાસે પણ હોવું જરૂરી છે. ખુબ ખુબ આભાર! 0 comment 0 FacebookTwitterPinterestEmail nimesh previous post MSME સર્ટિફિકેશન શું છે અને તેના લાભો કેવી રીતે મેળવી શકાય? next post સ્ટાર્ટઅપ એટલે શુ? જાણો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ટિફિકેશન અને તેના ફાયદા! You may also like MSME સર્ટિફિકેશન શું છે અને તેના લાભો કેવી... May 17, 2025 Government e-Marketplace (GeM) Process: A Quick Guide February 20, 2025 NSIC Registration: Benefits & Process February 10, 2025 Understanding the IEM Process: The Complete Guide for... January 27, 2025 With Tatva Consulting Services, India can obtain HACCP... October 19, 2023 An overview of Business registration process in India October 9, 2023 Trademark Registration for Brands in India July 16, 2023 IEM Registration: A Comprehensive Guide for Industrial Entrepreneurs March 21, 2023 Importance of Trademark Registration to Businesses: A Quick... March 18, 2023 The Benefits of Government e-Marketplace Registration March 15, 2023 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.