Home › Blog › સ્ટાર્ટઅપ એટલે શુ? જાણો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ટિફિકેશન અને તેના ફાયદા! Startup India સ્ટાર્ટઅપ એટલે શુ? જાણો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ટિફિકેશન અને તેના ફાયદા! by Bharat Prajapati May 20, 2025 written by Bharat Prajapati May 20, 2025 નમસ્કાર, આજકાલ દરેક ને મળતા એક વાત અવશ્ય નીકળે છે એ છે સ્ટાર્ટઅપ!!! કોઈપણ ને મળો ત્યારે એમ કહેતા હોય છે કે અમે એક નવું સ્ટાર્ટઅપ કર્યું છે. એટલે, એમ જોવા જઈએ તો કોઈપણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો એને સ્ટાર્ટ અપ કહેવાય પણ શું એ ખરેખર સ્ટાર્ટ અપ હોય છે? ભારત સરકારના નીતિ નિયમ પ્રમાણે સ્ટાર્ટ અપ ઇન્ડિયા નું એક સર્ટિફિકેશન આપવામાં આવે છે, DIPP – Department of Industrial Policy and Promotion / ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી & પ્રમોશનલ તરફથી કે જે સર્ટીફીકેટ એ સ્ટાર્ટઅપ ને સર્ટિફિકેશન કહેવામાં આવે છે કે સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન કહેવામાં આવે છે. એટલે કોઈ પણ બિઝનેસ આપણે સ્ટાર્ટ કરીએ અને આ સર્ટિફિકેશન ન હોય તો આપણે એને સ્ટાર્ટઅપ નું રજીસ્ટર DIPP તરફથી અપૃર્ડ સર્ટિફિકેશન ન હોય ત્યાં સુધી આપણે એને સ્ટાર્ટઅપ કહી શકાય નહીં. હા એ સાચું છે તમારું બિઝનેસ છે એ સ્ટાર્ટઅપ છે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના સ્ટાર્ટઅપ ઇન્ડિયા ના સર્ટિફિકેશન્સ માટે તમારું કંપનીનું રજીસ્ટ્રેશન ડીઆઈપીપી તરફથી હોવું અવશ્ય છે ખૂબ જરૂરી છે. સ્ટાર્ટઅપમાં બેનિફિટ્સ શું છે? ઈનકમ ટેક્સ માફ (waiver) 3 વર્ષ સુધી ના ફાયદો u/s. 80 IAC અંતર્ગત ફાયદો રજીસ્ટ્રેશન લેવાથી બેંકમાં લોન લેવી હોય તો સ્ટાર્ટ અપ ઇન્ડિયા ના સેક્ટર સેગમેન્ટ હેઠળ આપણને લોન મળી શકે છે. Seed fund. કોઈપણ ગવર્મેન્ટનું ટેન્ડર ભરતા હોવ તો એમાં આપણને જે એક્સપિરિયન્સ ક્રાઈટેરિયા હોય છે કે ટર્નઓવર નું ક્રાઈટેરિયા હોય છે એ આમાં વેવ Waive થઈ જાય છે. ઘણા ટેન્ડરમાં આપણને ઇએમડી એટલે કે EMD (Earnest Money Deposit) ન ભરવી પડે એનો પણ આપણને ફાયદો થાય છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા હોય તો આપણે ટ્રેડમાર્ક ની ફીસ છે એ 50% થઈ જાય છે. પેટન્ટ માં પણ આપણને ફાયદો થાય છે. Fast Track સરકાર તરફથી મળતી સબસિડીમાં પણ 1ટકા સુધીનો આપણને બેનિફિટ મળી શકે છે. કેપિટલ ગેઇન તમારો લાગેલો હોય અને કેપિટલ ગેઈનમાં તમે વેન્ચર કેપિટલ તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારે કેપિટલ ગેઇન વેવ થાય છે. સર્ટિફિકેશન લેવાથી સરકાર તરફથી મળતા બેનિફિટ્સ સ્ટાર્ટ અપ ઇન્ડિયા ના બેનિફિટ્સ લઈ શકાય છે. આમ, આપણને સ્ટાર્ટ અપ ઇન્ડિયા નું રજીસ્ટ્રેશન લેવાથી ઘણા બધા ફાયદા થાય છે ઉપરાંત જેમ આપણે વાત કરી તે પ્રમાણે ફંડિંગ માટે, લોન માટે આપણને મળતા હોય છે એ ઈન્ફ્યુબશન સેન્ટર છે એની સાથે કનેક્શન થાય છે અને પ્રાઇવેટ ઈક્વિટી માં કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ નવા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરી. સ્ટાર્ટઅપ સર્ટિફિકેશન્સ કોને મળી શકે? કોઈ પણ કંપની જે પાર્ટનરશીપ ફર્મ રજીસ્ટર હોય,પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓપીસી (OPC)પ્રાઇવેટ લિમિટેડ કંપની,એલએલપી કંપની,લિમિટેડ કંપની. સ્ટાર્ટઅપ સર્ટિફિકેશન્સ કોને ના મળી શકે? બંધારણ પ્રમાણે પ્રોપરાઇટરશીપ કંપનીને સ્ટાર્ટઅપ મળતું નથી. કંપની સાત વર્ષથી વધારે જૂની હોય , કંપની નું 100 કરોડથી વધારે ટર્નઓવર હોય, ફોરેન કંપની કોઈ હોય અને ઇન્ડિયામાં રજીસ્ટર થઈ હોય એમસીએ એક્ટ પ્રમાણે ઇન્ડિયન એક્ટ પ્રમાણે જો એ ઇન્ડિયામાં રજીસ્ટર થઈ હોય તો ફોરેન કંપની પણ સ્ટાર્ટ અપ ઇન્ડિયા નું રજીસ્ટ્રેશન લઈ શકે છે. આમ આપણે જોઈએ તો ખાસ સ્ટાર્ટ અપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ઓપીસી, એલએલપી, રજીસ્ટર પાર્ટનરશીપ ફર્મ, અને લિમિટેડ કંપનીને મળી શકે છે. તો જ્યારે પણ તમે કોઈપણ કંપનીને કોર્પોરેશન કરાવો તેનું સ્ટાર્ટઅપ અવશ્ય લેવું જોઈએ આ થઈ વાત કે સ્ટાર્ટઅપ કોને કહેવાય અને સ્ટાર્ટઅપ કઈ રીતે રહી શકાય. નવા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરી તો આપની કોઈ એવી કંપની હોય જે હમણાં રિસેન્ટલી બનાવેલી હોય અને ઉપરના ક્રાઈટેરિયા પ્રમાણે તમે એનો ફાયદો લેવા માંગતા હોવ તો આપની પણ કંપનીનું સ્ટાર્ટ અપ ઇન્ડિયા રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે વધારે જાણકારી માટે તત્વ કન્સલ્ટન્સી સહારો લઈ શકો છો. ખૂબ ખૂબ આભારM: 9825310954.Email: helpmsme@gmail.com 0 comment 0 FacebookTwitterPinterestEmail Bharat Prajapati Bharat Prajapati is the Director of Tatva Consultancy Services. He has over 20 years of experience helping businesses with government registrations, MSME, ISO certification, IEC, and compliance services. He works closely with startups, small businesses, and companies across India, guiding them through legal processes in a simple and practical way to support smooth and reliable business growth. previous post બિઝનેસ માટે યુનિક નામ અને ટ્રેડમાર્કના મહત્ત્વની સમજ next post MSME પછી શું? જાણો IEM સર્ટિફિકેશનની જરૂરિયાત અને પ્રક્રિયા You may also like How to Apply for FSSAI Registration In India June 24, 2023 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.