Home › Blog › MSME સર્ટિફિકેશન શું છે અને તેના લાભો કેવી રીતે મેળવી શકાય? Micro Small and Medium Enterprise Registration MSME સર્ટિફિકેશન શું છે અને તેના લાભો કેવી રીતે મેળવી શકાય? by nimesh May 17, 2025 written by nimesh May 17, 2025 MSME એટલે માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ. સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મળતું એક એવું સર્ટિફિકેશન કે જે ડિફાઇન કરે કે તમારી કંપની મેન્યુફેક્ચરિંગ / સર્વિસ જે તમારો બિઝનેસ છે એ તમારા ટનઓવર ઉપર કે તમારું જે પ્લાન્ટ મશીન જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એની ઉપરથી ડેફીનેશન ડિફાઇન કરે કે તમે માઈક્રો માં છો સ્મોલ છે કે મીડીયમ કેટેગરીમાં છો. MSME સર્ટિફિકેશન કેમ જરૂરી છે? આ સર્ટિફિકેશન દરેકને હોવું જરૂરી છે કારણ એ છે કે તમે માઈક્રો સ્મોલ કે મીડિયમ એન્ટરપ્રાઇઝમાં તમારું સર્ટિફિકેશન હશે તો તમારે MSME મા ગણતરી કરવામાં આવશે એટલે કોઈપણ બિઝનેસ મેનફેક્ચરિંગ સર્વિસ કે ટ્રેડર્સ હોય તેનું સર્ટિફિકેશન હોવું જરૂરી છે. સર્ટિફિકેશન આપણે લીધેલું હોય તો સરકાર તરફથી કોઈપણ જાતના બેનિફિટ લેવા હોય જેમાં બેંક એકાઉન્ટ થી લઈને ટ્રેડમાર્ક માટે હોય કે MSME ની કોઈ સબસીડી હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કે સ્ટેટ ગવર્મેન્ટની કોઈ સબસીડી લેવી હોય તો આ સર્ટિફિકેશન કમ્પલસરી માંગે છે. MSME ની કેટેગરીઝ – Micro, Small અને Medium નીચેની ટેબલ અનુસાર સંયંત્ર અને મશીનરીમાં કરેલ રોકાણ તથા વાર્ષિક ટર્નઓવર આધારે MSME ની કેટેગરી નક્કી કરવામાં આવે છે: એન્ટરપ્રાઇઝનો પ્રકારસંયંત્ર અને મશીનરીમાં રોકાણ (ઉત્પાદન અને ઉત્પાદન ઉદ્યોગ)વાર્ષિક ટર્નઓવર (નિકાસ ટર્નઓવર બાદ રાખીને)માઇક્રોસંયંત્ર અને મશીનરીમાં રોકાણ 2.5 કરોડ રૂપિયા સુધીવાર્ષિક ટર્નઓવર 10 કરોડ રૂપિયા સુધીસ્મોલસંયંત્ર અને મશીનરીમાં રોકાણ 2.5 કરોડથી વધુ અને 25 કરોડ રૂપિયા સુધીવાર્ષિક ટર્નઓવર 10 કરોડથી વધુ અને 100 કરોડ રૂપિયા સુધીમીડિયમસંયંત્ર અને મશીનરીમાં રોકાણ 25 કરોડથી વધુ અને 125 કરોડ રૂપિયા સુધીવાર્ષિક ટર્નઓવર 100 કરોડથી વધુ અને 500 કરોડ રૂપિયા સુધી આ ઉપરાંત જો આપણે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝમાં હોઈએ અને મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ હોઈએ તો આપણું પેમેન્ટ 45 દિવસમાં લેવા માટે આપણે કટિબદ્ધ છીએ અને જો કોઈ પણ પાર્ટી આપણે માઈક્રો, સ્મોલ હોય એને 45 દિવસમાં આપણને પેમેન્ટ ન આપે તો આપણે એનો દાવો પણ માંડી શકીએ છીએ. MSME DELAY PAYMENT કાઉન્સિલમાં પણ દાવો કરી શકાય છે અને સિવિલ કોર્ટમાં પણ આપણે દાવો કરી શકીએ છીએ. તો જો તમારી પાસે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ સર્ટિફિકેશન હશે તો જ આ વસ્તુ દાવો માડી શકશો અને તમે 45 દિવસમાં પેમેન્ટ લેવા માટે હકદાર છો મીડિયમ કેટેગરીઝ ને આ ફાયદો મળતો નથી અને કોઈપણ ટ્રેડરને પણ આ 45 દિવસનું પેમેન્ટ નો ક્રાઈટેરિયા લાગુ પડતો નથી તેની ખાસ નોંધ લેવી. આ ઉપરાંત MSME હોય એ માઈક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ તમારું જે ડીફાઈન કરેલું છે કે મેક્સિમમ 125 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ અથવા 500 કરોડ સુધીનું ટન ઓવર હોય તો તમે MSME ની અંદર કેટેગરીમાં ફોલ્ થાવ છો એની માઇક્રો, સ્મોલ અને મીડીયમ ની ત્રણ અલગ અલગ ડેફીનેશન આપેલી છે એટલે કોઈ પણ વ્યક્તિનું ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડ સુધીનું હોય અને ટન ઓવર 10 કરોડ સુધીનો હોય તો એ માઇક્રો કેટેગરીમાં આવશે. ઇન્વેસ્ટમેન્ટ 25 કરોડ સુધીનું હોય અને ટન ઓવર 100 કરોડ સુધીનું હોય SMALL ENTERPRISE, INVESTMENT 125 કરોડ સુધી અને ટન ઓવર 500 કરોડ સુધીનું હોય તો એ મીડીયમ કેટેગરીમાં આવશે, તો આ રીતે માઈક્રો, સ્મોલ અને મીડીયમ ની ત્રણેય ની અલગ અલગ ડેફીનેશન છે એમાંથી આપણે દર વર્ષે આપણું સર્ટિફિકેશન્સ અપડેટ કરવાનું હોય છે, જેથી કરીને CERTIFICATE નીચે પ્રિન્ટ ડેટ આવે છે અને એ એપ્રિલ મહિના પછી દર વખતે આપણે અપડેટ કરી શકાય છે. અત્યારે ડેફીનેશન છે ફર્સ્ટ એપ્રિલ 2025 થી લાગુ થઈ છે તો હજુ સુધી પણ જો આપને કોઈ MSME સર્ટીફીકેસન હોય અને જો એને અપડેટ ન કરેલું હોય તો સત્વરે ને અપડેટ કરાવવું જરૂરી છે. અને આપ બિઝનેસમાં હોય એ મેન્યુફેક્ચરિંગ સર્વિસ કે ટ્રેડર કોઈપણ રીતે હોય અને જો તમારી પાસે અને સમય ન હોય તો MSME સત્વરે લઈ લેવું જોઈએ જેથી કરીને સરકાર તરફથી મળતા MSME ના ફાયદા આપ લઈ શકો છો. એમાં બેંક તરફથી એ લોન મળે છે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા ના બેનિફિટ લઈ શકાય છે, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસીડીના પણ તમે ફાયદા લઈ શકો છો, ઉપરાંત 45 દિવસનો પેમેન્ટ ક્રાઈટેરિયા જે છે એ આપણને હેલ્પફૂલ થાય છે, એક્ઝિબિશનમાં પણ આપણને સબસીડી મળતી હોય છે, અલગ અલગ બેનિફિટ્સ લેવા માટે જો હજુ સુધી પણ આપનો સમય ન હોય તો હજી કોઈની રાહ જોતા નહીં વિચાર્યા વગર માનુફેક્ચરિંગ કે સર્વિસ કે ટ્રેડસ કોઈ પણ હોય તમારું MSME માં રજીસ્ટ્રેશન કરવું ખાસ જરૂરી છે. MSME બાબતે વધારે માહિતી જોઈતી હોય તો આપ તત્વ કન્સલ્ટન્સી ની વેબસાઈટ ઉપર ક્રોસ વેરીફાઇડ કરી શકો છો ચેક કરી શકો છો એમનો કોન્ટેક્ટ કરી શકો છો જેથી કરીને તમને ડિટેલમાં એમને માહિતી મળી શકે. આભાર! 0 comment 0 FacebookTwitterPinterestEmail nimesh previous post What Are the Key Differences Between ISI And ISO Certification? next post બિઝનેસ માટે યુનિક નામ અને ટ્રેડમાર્કના મહત્ત્વની સમજ Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.