blog MSME પછી શું? જાણો IEM સર્ટિફિકેશનની જરૂરિયાત અને પ્રક્રિયા by Team Tatva Consultancy May 26, 2025 written by Team Tatva Consultancy May 26, 2025 નમસ્કાર મિત્રો!!! શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે MSME ની પછી શું?આપણે ટર્નઓવર 500 કરોડથી વધારે નું છે તો કયા સર્ટિફિકેશન લેવા જોઈએ? તો આજે એનો તમને જવાબ આપુ. આપણને ખ્યાલ છે કે MSME એ 500 કરોડ સુધીનું ટર્નઓવર હોય એ બિઝનેસ ને જ મળે છે, એટલે એ જોવા જઈએ તો લગભગ ૯૦ ટકાથી વધારે ભારતની કંપની MSME માં આવી જાય છે, કારણ કે 500 કરોડ સુધીનું ટર્નઓવર અથવા 125 કરોડ સુધીની મશીનરીઝ માં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એ બધા જ MSME ની કેટેગરીમાં આવી જાય છે, પણ જે બિઝનેસ માં 125 કરોડથી વધારે નું ઇન્વેસ્ટમેન્ટ હોય અને કંપનીનું 500 કરોડથી વધારે નું ટર્નઓવર હોય તો એમાં શું એને કયું રજીસ્ટ્રેશન લાગુ પડે? MSME માં તો છે નહીં તો એ કેસમાં IEM રજીસ્ટ્રેશન લેવું પડે એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિન્યોરશીપ મેમોરેન્ડમ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી દરેક બિઝનેસને જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ 125 કરોડથી વધારેનું છે અથવા 500 કરોડ કરતાં વધારે ટન ઓવર છે. તો એ દરેકને IEM રજીસ્ટ્રેશન લેવું એ કમ્પલસરી બની જાય છે. IEM શા માટે લેવું જોઈએ? કોઈ પણ જાતની પ્લાન્ટ અને મશીનરીઝ ગમે ત્યારે તમે ઈમ્પોર્ટ કરતાં હોય અને એની વેલ્યુ 125 કરોડથી વધતી હોય તો તમારે IEM કમ્પલસરી જરૂર પડે છે. ક્યારે પણ કોઈ પણ પ્લાન્ટ એન્ડ મશીનરીઝ મંગાવતા હોવ તો આપણી પાસે IEC અને IEM નું સર્ટિફિકેશન હોવું ખૂબ જ જરૂરી છે, આપણે કોઈપણ પ્રકારના ડેમરેજ થી બચવું હોય ત્યારે IEC અને IEM આપણી પાસે હોવું ખૂબ જ જરૂરી છે. આપણે ઇન્ટેન્ડ ટુ સેટ અપ (નવું કોઈ યુનિટ સેટ કરવા જઈ રહ્યા છીએ) જ્યાં આપણું 125 કરોડથી વધારે પ્લાન્ટ એન્ડ મશીનરીઝમાં ઇન્વેસ્ટમેન્ટનું છે, તો પણ આપણને IEM સર્ટિફિકેશન કમ્પલસરી માંગે છે એ તમને કલેક્ટર કચેરીથી માંગવામાં આવે કે ઇન્ડસ્ટ્રીયલ કમિશનર તરફથી માંગવામાં આવે IC ઓફિસમાંથી માંગવામાં આવી શકે છે. કોઈ પણ જાતની સબસીડી લેવાની થાય તો તમે MSME માં ન હોય ત્યારે આપણે IEM નું સર્ટિફિકેશન કમ્પલસરી છે (ATMA NIRBHAR BHARAT). તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસીડી હોય કે સ્ટેટ ગવર્મેન્ટની સબસીડી હોય તો તમારું IEM નું રજીસ્ટ્રેશન હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે MSME માં નથી તો તમારે IEM નું સર્ટિફિકેશન લેવું ખૂબ જ જરૂરી બને છે, આપણે જોયું છે એ બેંક લોન હોય કે, ઈમ્પોર્ટ, હોય કે કોઈપણ જાતની સબસીડી હોય આમ જ્યાં પણ સરકાર એક આપણું પ્રુફ માંગે છે ત્યાં MSME ની બદલે તમારે હવે IEM રજૂ કરવું પડશે. IEM સર્ટિફિકેશન કઈ રીતે લઈ શકાય? એની એપ્લિકેશન ક્યાં કરવાની હોય છે? એપ્લિકેશનમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે? IEM સર્ટિફિકેશનમાં કોઈ અપડેટ કરવું હોય, કોઈ ચેન્જીસ કરવું હોય, પ્રોડક્ટ એડિશન કરવી હોય કે પ્રોડક્શન કેપેસિટી ચેન્જ કરવી હોય તો? આપણને સરળતાથી IEM કઈ રીતે મળી શકે આ બાબતે કોઈપણ માહિતી જોઈએ તો આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસિસ નો કોન્ટેક્ટ કરી શકો છો, જે IEM એક્સપર્ટ તરીકે કામકાજ કરે છે અને તમને સંપૂર્ણ માહિતી મળી શકે છે. ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય અને IEM લેવાનું થતું હોય તો અમે તમને IEM સર્ટિફિકેટ લેવામાં તમને હેલ્પ કરીએ. આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસીસ નો સંપર્ક કરી શકો છો, અને IEM લઈને તમારો બિઝનેસ સ્મૂથ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર M – 9825310954EMAIL: HELPMSME@GMAIL.COM 0 comment 0 FacebookTwitterPinterestEmail Team Tatva Consultancy previous post સ્ટાર્ટઅપ એટલે શુ? જાણો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ટિફિકેશન અને તેના ફાયદા! next post How to Register a Company in India: Legal Requirements & Compliance? You may also like GeM Registration Process: A Step-by-Step Guide to Get... July 24, 2025 Joining GeM Made Easy: A Complete Seller’s Walkthrough July 17, 2025 CSPO Certification: What It Is & Why You... July 10, 2025 Patent Application Status: A Complete Guide for MSMEs June 23, 2025 How to Register a Company in India: Legal... June 7, 2025 સ્ટાર્ટઅપ એટલે શુ? જાણો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ટિફિકેશન અને... May 20, 2025 What Are the Key Differences Between ISI And... May 16, 2025 All you need to know about the CE... May 2, 2025 7 Essential Things For Company Registration in Ahmedabad April 22, 2025 Decoding Trademark Registration April 12, 2025 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.