Home › Blog › MSME ડીલે પેમેન્ટ – અધિકાર, નિયમો અને સરકારી મદદ UDYAM / MSME Registration / DIC / SSI MSME ડીલે પેમેન્ટ – અધિકાર, નિયમો અને સરકારી મદદ by Bharat Prajapati August 19, 2025 written by Bharat Prajapati August 19, 2025 નમસ્કાર મિત્રો!!! આજે વાત કરવી છે ડીલે પેમેન્ટ માટે જે નોર્મલી બિઝનેસમાં આપણું પેમેન્ટ ડીલે થાય છે તો એ ડીલે પેમેન્ટ કોને કહેવાય? ડીલે પેમેન્ટ થી આપણને શું નુકસાન થાય છે? એના માટે આપણે શું કરવું જોઈએ? ડીલે પેમેન્ટ થાય તો સરકાર આપણને કઈ રીતે હેલ્પ કરે છે? આ રીતે જોવા જઈએ તો ડીલે પેમેન્ટ એ MSME માટે સૌથી મોટો પ્રોબ્લેમ છે, કોઈપણ બિઝનેસને બંધ કરવાનો વારો ક્યારે આવે જ્યારે એનું પેમેન્ટ સમયસર ના આવતું હોય, તો ડીલે પેમેન્ટ એ ફક્ત તમારી સાથે થાય છે એવું નથી ડીલે પેમેન્ટ નો ભોગ ઘણા બધા લોકો બિઝનેસમાં મહદંશે થતા હોય છે. કોઈની સાથે વધારે અમાઉન્ટ નું થાય છે કોઈની સાથે ઓછી અમાઉન્ટ નું થાય છે. તો નોર્મલી આપણે વિચારીએ કે જેની સાથે આપણે બિઝનેસ કરવાનો છે એની સાથે આપણે કોઈ એગ્રીમેન્ટ એવું કોઈ કરીએ છીએ કે કેમ જે કંપની સાથે આપણે કામકાજ કરવાના છીએ કંપની સાથે કોઈ આપણે વેન્ડર રજિસ્ટ્રેશન નું ફોર્મ ભરીએ છીએ કે કેમ? આપણે માઇક્રો અને સ્મોલ કંપની છીએ એવું આપણે એને કોઈ પ્રુફ આપીએ છીએ કે કેમ? નોર્મલી લોકો મોટી કંપની સાથે બિઝનેસ કરવામાં પોતાનું કંપનીનું અહિત કરતા હોય છે. ડાયરેક્ટલી રીતે જોવા જઈએ તો જ્યારે પણ કોઈ કંપની મોટી કંપની હોય કે નાની કંપની હોય એની સાથે તમે કામકાજ કરો તો એગ્રીમેન્ટ કે પરચેઝ ઓર્ડર ખાસ કરો. તમે માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ છો એવું એને પ્રૂફ કરો અને તમારું પેમેન્ટ લેવા માટે 45 દિવસમાં પેમેન્ટ લેવા માટે કટિબદ્ધ છો એના પણ કરાર કરો. કોઈપણ કામકાજ કરો તો એનો પરચેસ ઓર્ડર કે વર્ક ઓર્ડર મેલમાં કન્ફર્મેશન ખાસ લેવું જોઈએ કારણકે આપણે MSME ની ડીલે પેમેન્ટમાં કમ્પ્લેન કરવામાં આપણા માટે ખૂબ ઈમ્પોર્ટન્ટ નો રોલ ભજવે છે હવે આપણે એમ જોવા જઈએ કે ડીલે પેમેન્ટ એટલે શું? તો MSME ACT 2006 સેક્શન 43 b(h) પ્રમાણે તમારું બિલ બને અને તમારો માલ સપ્લાય થાય ત્યારથી પછી 45 દિવસ ની અંદર આપણને પેમેન્ટ મળવું જોઈએ. જો 45 દિવસ ની અંદર પેમેન્ટ આપણને ન મળે તો એને ડીલે પેમેન્ટ ગણવું જોઈએ. ડીલે પેમેન્ટ નો ફાયદો કોણ કોણ લઈ શકે? કોઈ પણ કંપની જે મેન્યુફેક્ચરિંગ કરે છે અથવા સર્વિસ પ્રોવાઈડ કરે છે. માઇક્રો અને એન્ટરપ્રાઇઝ તરીકે રજીસ્ટર હોય એ દરેક કંપનીને ડીલે પેમેન્ટ નો ફાયદો લઈ શકાય છે એટલે કે જે લોકોની પ્લાન્ટ એન્ડ મશીનરી 25 કરોડ સુધી ની છે અને ટન ઓવર 100 કરોડ સુધીનું છે. દરેક કંપની મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ પ્રોવાઇડર હોય તો એને માઇક્રો અધરવાઈઝ સ્મોલ એન્ટરપ્રાઇઝ કહી શકાય તો આવી કંપનીઓને આ એક હક છે કે એમનું પેમેન્ટ સેવાનું અધરવાઇઝ કોઈ સપ્લાયનું હોય કે પ્રોડક્ટ આપેલી હોય એનું હોય તેને 45 દિવસની અંદર મળવું જોઈએ જે 45 દિવસની અંદર ના મળે તો તમે MSME DELAY PAYMENT COUNCIL (MSME ફેડરેશનમાં કમ્પ્લેન કરી શકો છો) સિવિલ કોર્ટમાં પણ આપ કેસ કરી શકો છો. MSME ફેડરેશનમાં કમ્પ્લેન કરવા માટે તમારી પાસે ખરીદીનો ઓર્ડર હોવો જોઈએ અને સાથે સાથે તમે જે બિલ સપ્લાય કરેલો છે એ જીએસટી વાળું બિલ તમારી પાસે હોવું જોઈએ તો તમારો કેસ સ્ટ્રોંગ થશે અને તમને MSME પેમેન્ટ અપાવવામાં હેલ્પ કરશે તો આમ, આપ MSME ફેડરેશન તરફથી ડીલે પેમેન્ટ ના કેસિસ રજીસ્ટર કરાવી શકો છો જો એમાં કોઈ આપને હેલ્પ જોઈતી હોય તો આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસેસ નો કોન્ટેક્ટ કરી શકો છો.” 0 comment 0 FacebookTwitterPinterestEmail Bharat Prajapati Bharat Prajapati is the Director of Tatva Consultancy Services. He has over 20 years of experience helping businesses with government registrations, MSME, ISO certification, IEC, and compliance services. He works closely with startups, small businesses, and companies across India, guiding them through legal processes in a simple and practical way to support smooth and reliable business growth. previous post What is Credit Rating Advisory? A Complete Guide for Businesses next post Top Mistakes to Avoid During Company Registration in India You may also like Patent Application Status: A Complete Guide for MSMEs June 23, 2025 Unlocking Business Potential with Tatva Consultancy Services’ Udyam... September 24, 2023 Documents Required for MSME Registration in India August 24, 2023 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.