blog MSME ડીલે પેમેન્ટ – અધિકાર, નિયમો અને સરકારી મદદ by Team Tatva Consultancy August 19, 2025 written by Team Tatva Consultancy નમસ્કાર મિત્રો!!! આજે વાત કરવી છે ડીલે પેમેન્ટ માટે જે નોર્મલી બિઝનેસમાં આપણું પેમેન્ટ ડીલે થાય છે તો એ ડીલે પેમેન્ટ કોને કહેવાય? ડીલે પેમેન્ટ થી આપણને શું નુકસાન થાય છે? એના માટે આપણે શું કરવું જોઈએ? ડીલે પેમેન્ટ થાય તો સરકાર આપણને કઈ રીતે હેલ્પ કરે છે? આ રીતે જોવા જઈએ તો ડીલે પેમેન્ટ એ MSME માટે સૌથી મોટો પ્રોબ્લેમ છે, કોઈપણ બિઝનેસને બંધ કરવાનો વારો ક્યારે આવે જ્યારે એનું પેમેન્ટ સમયસર ના આવતું હોય, તો ડીલે પેમેન્ટ એ ફક્ત તમારી સાથે થાય છે એવું નથી ડીલે પેમેન્ટ નો ભોગ ઘણા બધા લોકો બિઝનેસમાં મહદંશે થતા હોય છે. કોઈની સાથે વધારે અમાઉન્ટ નું થાય છે કોઈની સાથે ઓછી અમાઉન્ટ નું થાય છે. તો નોર્મલી આપણે વિચારીએ કે જેની સાથે આપણે બિઝનેસ કરવાનો છે એની સાથે આપણે કોઈ એગ્રીમેન્ટ એવું કોઈ કરીએ છીએ કે કેમ જે કંપની સાથે આપણે કામકાજ કરવાના છીએ કંપની સાથે કોઈ આપણે વેન્ડર રજિસ્ટ્રેશન નું ફોર્મ ભરીએ છીએ કે કેમ? આપણે માઇક્રો અને સ્મોલ કંપની છીએ એવું આપણે એને કોઈ પ્રુફ આપીએ છીએ કે કેમ? નોર્મલી લોકો મોટી કંપની સાથે બિઝનેસ કરવામાં પોતાનું કંપનીનું અહિત કરતા હોય છે. ડાયરેક્ટલી રીતે જોવા જઈએ તો જ્યારે પણ કોઈ કંપની મોટી કંપની હોય કે નાની કંપની હોય એની સાથે તમે કામકાજ કરો તો એગ્રીમેન્ટ કે પરચેઝ ઓર્ડર ખાસ કરો. તમે માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ છો એવું એને પ્રૂફ કરો અને તમારું પેમેન્ટ લેવા માટે 45 દિવસમાં પેમેન્ટ લેવા માટે કટિબદ્ધ છો એના પણ કરાર કરો. કોઈપણ કામકાજ કરો તો એનો પરચેસ ઓર્ડર કે વર્ક ઓર્ડર મેલમાં કન્ફર્મેશન ખાસ લેવું જોઈએ કારણકે આપણે MSME ની ડીલે પેમેન્ટમાં કમ્પ્લેન કરવામાં આપણા માટે ખૂબ ઈમ્પોર્ટન્ટ નો રોલ ભજવે છે હવે આપણે એમ જોવા જઈએ કે ડીલે પેમેન્ટ એટલે શું? તો MSME ACT 2006 સેક્શન 43 b(h) પ્રમાણે તમારું બિલ બને અને તમારો માલ સપ્લાય થાય ત્યારથી પછી 45 દિવસ ની અંદર આપણને પેમેન્ટ મળવું જોઈએ. જો 45 દિવસ ની અંદર પેમેન્ટ આપણને ન મળે તો એને ડીલે પેમેન્ટ ગણવું જોઈએ. ડીલે પેમેન્ટ નો ફાયદો કોણ કોણ લઈ શકે? કોઈ પણ કંપની જે મેન્યુફેક્ચરિંગ કરે છે અથવા સર્વિસ પ્રોવાઈડ કરે છે. માઇક્રો અને એન્ટરપ્રાઇઝ તરીકે રજીસ્ટર હોય એ દરેક કંપનીને ડીલે પેમેન્ટ નો ફાયદો લઈ શકાય છે એટલે કે જે લોકોની પ્લાન્ટ એન્ડ મશીનરી 25 કરોડ સુધી ની છે અને ટન ઓવર 100 કરોડ સુધીનું છે. દરેક કંપની મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ પ્રોવાઇડર હોય તો એને માઇક્રો અધરવાઈઝ સ્મોલ એન્ટરપ્રાઇઝ કહી શકાય તો આવી કંપનીઓને આ એક હક છે કે એમનું પેમેન્ટ સેવાનું અધરવાઇઝ કોઈ સપ્લાયનું હોય કે પ્રોડક્ટ આપેલી હોય એનું હોય તેને 45 દિવસની અંદર મળવું જોઈએ જે 45 દિવસની અંદર ના મળે તો તમે MSME DELAY PAYMENT COUNCIL (MSME ફેડરેશનમાં કમ્પ્લેન કરી શકો છો) સિવિલ કોર્ટમાં પણ આપ કેસ કરી શકો છો. MSME ફેડરેશનમાં કમ્પ્લેન કરવા માટે તમારી પાસે ખરીદીનો ઓર્ડર હોવો જોઈએ અને સાથે સાથે તમે જે બિલ સપ્લાય કરેલો છે એ જીએસટી વાળું બિલ તમારી પાસે હોવું જોઈએ તો તમારો કેસ સ્ટ્રોંગ થશે અને તમને MSME પેમેન્ટ અપાવવામાં હેલ્પ કરશે તો આમ, આપ MSME ફેડરેશન તરફથી ડીલે પેમેન્ટ ના કેસિસ રજીસ્ટર કરાવી શકો છો જો એમાં કોઈ આપને હેલ્પ જોઈતી હોય તો આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસેસ નો કોન્ટેક્ટ કરી શકો છો.” August 19, 2025 0 comment 0 FacebookTwitterPinterestEmail
blog Industrial Entrepreneurship Memorandum (IEM): A Key to Industrial Growth by Team Tatva Consultancy August 8, 2025 written by Team Tatva Consultancy The Industrial Entrepreneurship Memorandum (IEM) is a crucial document that entrepreneurs and industrialists need to file with the government to establish or expand their industrial units. In this article, we’ll explore the concept of IEM, its importance, and the process of filing it. What is IEM? The Industrial Entrepreneurship Memorandum (IEM) is a memorandum that entrepreneurs need to file with the Ministry of Industries and Commerce, Government of India, to inform of their intention to start a new industrial unit or expand/modernise an existing one. Importance of IEM Filing an IEM is essential for several reasons: Registration: IEM serves as a registration document for industrial units, which is necessary for availing various benefits and incentives offered by the government. Compliance: Filing an IEM ensures compliance with the government’s industrial policies and regulations. Eligibility for benefits: IEM is often a prerequisite for availing benefits like tax exemptions, subsidies, and other incentives offered by the government. Who can apply for it? Large-scale industries where investment is more than 125 crores in the plant & machinery for manufacturing/Service Sector or turnover more than 500 Cr, which are primarily exempt from the licensing provisions, must submit an application for an Industrial Entrepreneur Memorandum, or IEM. Process of Filing IEM The process of filing an IEM involves the following steps:PART A for intend to set up a new unit.PART B – After commencement of productionAmendment: May required for anything like Registered address, Products, Production capacity, etc. Online submission: Entrepreneurs need to submit the IEM online through the Industrial Information System (IIS) portal. Documentation: The entrepreneur needs to provide detailed information about the industrial unit, including its location, production capacity, investment, and employment potential. Acknowledgement: After submitting the IEM, the entrepreneur receives an acknowledgement, which serves as proof of filing. Benefits of IEM Filing an IEM offers several benefits, including: Simplified procedures: IEM has simplified the procedures for setting up industrial units, reducing the time and effort required. Transparency: The online filing system ensures transparency and accountability in the registration process. Incentives: IEM enables entrepreneurs to avail various incentives and benefits offered by the government. Conclusion In conclusion, the Industrial Entrepreneurship Memorandum (IEM) is a vital document that entrepreneurs and industrialists need to file to establish or expand their industrial units. By understanding the importance of IEM and the process of filing it, entrepreneurs can ensure compliance with government regulations and avail various benefits and incentives. Industrial Entrepreneurship Memorandum (IEM) is a document that entrepreneurs file with the government to establish or expand industrial units. It serves as registration and ensures compliance with industrial policies. The online filing process simplifies procedures and provides transparency. IEM is essential for availing the benefits and incentives offered by the government. Businesses looking for IEM registration in Ahmedabad can easily complete the process online to secure approvals, maintain compliance, and access various government support schemes. For more, Contact us: Tatva Registration & Certification Services Pvt Ltd – 9825310954 August 8, 2025 0 comment 0 FacebookTwitterPinterestEmail
blog GeM Registration Process: A Step-by-Step Guide to Get Started by Team Tatva Consultancy July 24, 2025 written by Team Tatva Consultancy The Government eMarketplace, or GeM, is a web platform introduced by the government of India that brings easy procurements of items and services for government departmental units and public enterprise units. If you are a businessman, small or big, registration with GeM can generate a giant marketplace for you. This guide will help you understand the GEM process and walk you through how to register in the GEM portal in a simple, straightforward way. Step-by-Step GeM Portal Registration Process To begin your journey on GeM, go to the official website at gem.gov.in. Here’s how to go about the gem portal registration process: Sign Up as a Seller Click on ‘Sign Up’ and ‘Seller’. Tick the box to accept the terms and conditions. PAN and Aadhaar Verification Enter your Aadhaar number and verify through the OTP received on your phone. Then, input your PAN, so that it matches your Aadhaar data. Company Information to be entered Enter your company name, address, and phone number for contact. Create a new username and password. Enter your bank account details—the latter is for receiving your payment. Complete Your Profile Log in with new credentials. Update your company’s profile by including your business type, GST number, MSME registration (where necessary), and list of your products/services. Start-ups can list DIPP details as well. List Products or Services After filling out your profile, begin listing your items. Employ accurate specs, prices, and descriptions. Check Bank Account You can deposit a bounced cheque or utilize net banking for verification of your bank account. This procedure assists with secure and convenient transactions on the website. Things to Keep in Mind for GeM Seller Registration Process Before proceeding through the gem seller registration process, be sure that everything is in place: Proper Documentation: Your Aadhar, PAN, GST, and bank information should be easily available. Precise Information: Confirm all that you put in to avoid delays. Product Catalogue: Make sure that your listings are accurate and competitive in pricing Many first-time users worry about how to register gem portal, but it’s actually designed to be user-friendly. If you follow the steps above, you’ll figure out how to register on gem portal without much trouble. Wrapping Up Now that you’re familiar with how to register in gem portal, it’s time to take that first step. If well documented and set up, the registration will turn out successfully, and you will be granted entry to one of India’s largest government procurement platforms. July 24, 2025 0 comment 0 FacebookTwitterPinterestEmail
blog Joining GeM Made Easy: A Complete Seller’s Walkthrough by Team Tatva Consultancy July 17, 2025 written by Team Tatva Consultancy The Government e-Marketplace, or GeM, is a web platform introduced by the government of India that brings easy procurements of items and services for government departmental units and public enterprise units. If you are a businessman, small or big, registration with GeM can generate a giant marketplace for you. This guide will help you understand the GEM process and walk you through how to register in GEM portal in a simple, straightforward way. Step-by-Step GeM Portal Registration Process To begin your journey on GeM, go to the official website at gem.gov.in. Here’s how to go about the gem portal registration process: Sign Up as a Seller Click on ‘Sign Up’ and ‘Seller’. Tick the box to accept the terms and conditions. PAN and Aadhaar Verification Enter your Aadhaar number and verify through the OTP received on your phone. Then, input your PAN, so that it matches your Aadhaar data. Company Information to be entered Enter your company name, address, and phone number for contact. Create a new username and password. Enter your bank account details—the latter is for receiving your payment. Complete Your Profile Log in with new credentials. Update your company’s profile by including your business type, GST number, MSME registration (where necessary), and list of your products/services. Start-ups can list DIPP details as well. List Products or Services After filling out your profile, begin listing your items. Employ accurate specs, prices, and descriptions. Check Bank Account You can deposit a bounced cheque or utilize net banking for verification of your bank account. This procedure assists with secure and convenient transactions on the website. Things to Keep in Mind for GeM Seller Registration Process Before proceeding through the gem seller registration process, be sure that everything is in place: Proper Documentation: Your Aadhar, PAN, GST, and bank information should be easily available. Precise Information: Confirm all that you put in to avoid delays. Product Catalogue: Make sure that your listings are accurate and competitive in pricing. Many first-time users worry about how to register gem portal, but it’s actually designed to be user-friendly. If you follow the steps above, you’ll figure out how to register on gem portal without much trouble. Wrapping Up Now that you’re familiar with how to register in gem portal, it’s time to take that first step. If well documented and set up, the registration will turn out successfully, and you will be granted entry to one of India’s largest government procurement platforms. July 17, 2025 0 comment 0 FacebookTwitterPinterestEmail
blog Patent Application Status: A Complete Guide for MSMEs by Team Tatva Consultancy June 23, 2025 written by Team Tatva Consultancy For micro, small, and medium enterprises (MSMEs), protecting fresh ideas is just as important as creating them. Whether it’s a unique product, design, or process, a patent ensures no one else can claim what you’ve built. But getting a patent is not as simple as filing papers—you need to stay actively involved. Tracking your patent application status tells you exactly where your application stands and what steps are next. For growing businesses, especially those using MSME Registration services in Ahmedabad, monitoring the patent application status is a key part of the process. Why Must MSMEs Pay Attention to Patent Status? For small businesses, every misstep or slowdown costs time, money, or even an idea getting into the wrong pocket. That’s why checking the status of your patent application is important. And by doing so, you can: Answer immediately if the patent office requests any information Align your business goals with the timeline of patent approval Identify issues even before they escalate to serious problems Protect your investment by avoiding gaps or delays How to Check the Status of Your Patent Application If you are curious about how to monitor the application, don’t worry. The Indian Patent Office facilitates this through its online portal. The following is how you should do it: Go to the official IP India website Navigate to the application status page Please enter your application/publication number Get details about your application stage, deadlines, or pending actions This fundamental check offers you clarity and control. Why This Matters for MSMEs in Ahmedabad? There are thousands of start-ups and small firms innovating here. With such a vibrant business environment, safeguarding ideas is all the more crucial. That’s where MSME Registration services in Ahmedabad enter the picture. They can: Assistance with filing and follow-ups Periodically inform and update you on the status of the patent Support in replying to objections from the patent office Ensure all legal procedures are carried out correctly Conclusion As an MSME owner who has invested time and effort in developing something innovative, protecting it is a natural step. Staying on top of your patent status is good sense, as well as good business sense. With the assistance of reliable MSME Registration services in Ahmedabad, you can safeguard your ideas and take the next step confidently. June 23, 2025 0 comment 0 FacebookTwitterPinterestEmail
blog How to Register a Company in India: Legal Requirements & Compliance? by Team Tatva Consultancy June 7, 2025 written by Team Tatva Consultancy Starting a business in India is not just about having a good idea. It’s about doing things the right way, right from the start. And that begins with registering the company legally. The registration process might look confusing at first, but it becomes clear once broken down step by step. Here’s the thing: legal compliance is non-negotiable. No matter how small or big the business idea is, getting it officially recognised protects it, builds credibility, and sets the foundation for future growth. This guide lays out exactly how to get it done, especially helpful if planning a Company Registration in Ahmedabad, where the business scene is buzzing. Step-by-Step Process of Company Registration Step 1: Choose the Right Business Structure Don’t jump straight to paperwork. First, figure out what kind of company fits the business model. Options include: Private Limited Company Limited Liability Partnership One Person Company Sole Proprietorship Each one has its own legal setup, tax implications, and operational style. For example, a private limited company is great for startups seeking funding, while an OPC suits solo entrepreneurs looking for limited liability. Step 2: Name Reservation and SPICe+ Form A good business name should be unique and legally available. Use the Ministry of Corporate Affairs (MCA) portal to submit it through the RUN (Reserve Unique Name) service. Once the name gets approved, move on to the SPICe+ form. This form is a combo deal—everything in one place: MOA (Memorandum of Association) AOA (Articles of Association) PAN and TAN application Declarations from directors and shareholders Registration fee and stamp duty Step 3: Get DSC and DIN Digital Signature Certificate (DSC) is mandatory to sign documents online. Without it, no filings can happen. Along with that, every director needs a Director Identification Number (DIN). This is also applied through the SPICe+ form. Step 4: Receive the Certificate of Incorporation Once the Registrar verifies the documents, the Certificate of Incorporation is issued. It includes the Corporate Identity Number or CIN, which is basically the legal identity of the company. Step 5: Post-Incorporation Compliance After registration, the job isn’t over. Time to tick off a few more boxes: Open a current account in the company’s name Register under GST if the business meets the threshold Follow labour laws and income tax regulations Submit annual returns and financial statements regularly Conclusion The legal setup can look heavy, but it’s manageable with the right steps. For entrepreneurs targeting Company Registration in Ahmedabad, the growing ecosystem and legal support in the city make it easier to get started. Just follow the process smartly, and build on a strong foundation. June 7, 2025 0 comment 0 FacebookTwitterPinterestEmail
blog MSME પછી શું? જાણો IEM સર્ટિફિકેશનની જરૂરિયાત અને પ્રક્રિયા by Team Tatva Consultancy May 26, 2025 written by Team Tatva Consultancy નમસ્કાર મિત્રો!!! શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે MSME ની પછી શું?આપણે ટર્નઓવર 500 કરોડથી વધારે નું છે તો કયા સર્ટિફિકેશન લેવા જોઈએ? તો આજે એનો તમને જવાબ આપુ. આપણને ખ્યાલ છે કે MSME એ 500 કરોડ સુધીનું ટર્નઓવર હોય એ બિઝનેસ ને જ મળે છે, એટલે એ જોવા જઈએ તો લગભગ ૯૦ ટકાથી વધારે ભારતની કંપની MSME માં આવી જાય છે, કારણ કે 500 કરોડ સુધીનું ટર્નઓવર અથવા 125 કરોડ સુધીની મશીનરીઝ માં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એ બધા જ MSME ની કેટેગરીમાં આવી જાય છે, પણ જે બિઝનેસ માં 125 કરોડથી વધારે નું ઇન્વેસ્ટમેન્ટ હોય અને કંપનીનું 500 કરોડથી વધારે નું ટર્નઓવર હોય તો એમાં શું એને કયું રજીસ્ટ્રેશન લાગુ પડે? MSME માં તો છે નહીં તો એ કેસમાં IEM રજીસ્ટ્રેશન લેવું પડે એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિન્યોરશીપ મેમોરેન્ડમ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી દરેક બિઝનેસને જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ 125 કરોડથી વધારેનું છે અથવા 500 કરોડ કરતાં વધારે ટન ઓવર છે. તો એ દરેકને IEM રજીસ્ટ્રેશન લેવું એ કમ્પલસરી બની જાય છે. IEM શા માટે લેવું જોઈએ? કોઈ પણ જાતની પ્લાન્ટ અને મશીનરીઝ ગમે ત્યારે તમે ઈમ્પોર્ટ કરતાં હોય અને એની વેલ્યુ 125 કરોડથી વધતી હોય તો તમારે IEM કમ્પલસરી જરૂર પડે છે. ક્યારે પણ કોઈ પણ પ્લાન્ટ એન્ડ મશીનરીઝ મંગાવતા હોવ તો આપણી પાસે IEC અને IEM નું સર્ટિફિકેશન હોવું ખૂબ જ જરૂરી છે, આપણે કોઈપણ પ્રકારના ડેમરેજ થી બચવું હોય ત્યારે IEC અને IEM આપણી પાસે હોવું ખૂબ જ જરૂરી છે. આપણે ઇન્ટેન્ડ ટુ સેટ અપ (નવું કોઈ યુનિટ સેટ કરવા જઈ રહ્યા છીએ) જ્યાં આપણું 125 કરોડથી વધારે પ્લાન્ટ એન્ડ મશીનરીઝમાં ઇન્વેસ્ટમેન્ટનું છે, તો પણ આપણને IEM સર્ટિફિકેશન કમ્પલસરી માંગે છે એ તમને કલેક્ટર કચેરીથી માંગવામાં આવે કે ઇન્ડસ્ટ્રીયલ કમિશનર તરફથી માંગવામાં આવે IC ઓફિસમાંથી માંગવામાં આવી શકે છે. કોઈ પણ જાતની સબસીડી લેવાની થાય તો તમે MSME માં ન હોય ત્યારે આપણે IEM નું સર્ટિફિકેશન કમ્પલસરી છે (ATMA NIRBHAR BHARAT). તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસીડી હોય કે સ્ટેટ ગવર્મેન્ટની સબસીડી હોય તો તમારું IEM નું રજીસ્ટ્રેશન હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે MSME માં નથી તો તમારે IEM નું સર્ટિફિકેશન લેવું ખૂબ જ જરૂરી બને છે, આપણે જોયું છે એ બેંક લોન હોય કે, ઈમ્પોર્ટ, હોય કે કોઈપણ જાતની સબસીડી હોય આમ જ્યાં પણ સરકાર એક આપણું પ્રુફ માંગે છે ત્યાં MSME ની બદલે તમારે હવે IEM રજૂ કરવું પડશે. IEM સર્ટિફિકેશન કઈ રીતે લઈ શકાય? એની એપ્લિકેશન ક્યાં કરવાની હોય છે? એપ્લિકેશનમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે? IEM સર્ટિફિકેશનમાં કોઈ અપડેટ કરવું હોય, કોઈ ચેન્જીસ કરવું હોય, પ્રોડક્ટ એડિશન કરવી હોય કે પ્રોડક્શન કેપેસિટી ચેન્જ કરવી હોય તો? આપણને સરળતાથી IEM કઈ રીતે મળી શકે આ બાબતે કોઈપણ માહિતી જોઈએ તો આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસિસ નો કોન્ટેક્ટ કરી શકો છો, જે IEM એક્સપર્ટ તરીકે કામકાજ કરે છે અને તમને સંપૂર્ણ માહિતી મળી શકે છે. ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય અને IEM લેવાનું થતું હોય તો અમે તમને IEM સર્ટિફિકેટ લેવામાં તમને હેલ્પ કરીએ. આપ તત્વ કન્સલ્ટન્સી સર્વિસીસ નો સંપર્ક કરી શકો છો, અને IEM લઈને તમારો બિઝનેસ સ્મૂથ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર M – 9825310954EMAIL: HELPMSME@GMAIL.COM May 26, 2025 0 comment 0 FacebookTwitterPinterestEmail
blog સ્ટાર્ટઅપ એટલે શુ? જાણો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ટિફિકેશન અને તેના ફાયદા! by Team Tatva Consultancy May 20, 2025 written by Team Tatva Consultancy નમસ્કાર, આજકાલ દરેક ને મળતા એક વાત અવશ્ય નીકળે છે એ છે સ્ટાર્ટઅપ!!! કોઈપણ ને મળો ત્યારે એમ કહેતા હોય છે કે અમે એક નવું સ્ટાર્ટઅપ કર્યું છે. એટલે, એમ જોવા જઈએ તો કોઈપણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો એને સ્ટાર્ટ અપ કહેવાય પણ શું એ ખરેખર સ્ટાર્ટ અપ હોય છે? ભારત સરકારના નીતિ નિયમ પ્રમાણે સ્ટાર્ટ અપ ઇન્ડિયા નું એક સર્ટિફિકેશન આપવામાં આવે છે, DIPP – Department of Industrial Policy and Promotion / ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી & પ્રમોશનલ તરફથી કે જે સર્ટીફીકેટ એ સ્ટાર્ટઅપ ને સર્ટિફિકેશન કહેવામાં આવે છે કે સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન કહેવામાં આવે છે. એટલે કોઈ પણ બિઝનેસ આપણે સ્ટાર્ટ કરીએ અને આ સર્ટિફિકેશન ન હોય તો આપણે એને સ્ટાર્ટઅપ નું રજીસ્ટર DIPP તરફથી અપૃર્ડ સર્ટિફિકેશન ન હોય ત્યાં સુધી આપણે એને સ્ટાર્ટઅપ કહી શકાય નહીં. હા એ સાચું છે તમારું બિઝનેસ છે એ સ્ટાર્ટઅપ છે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના સ્ટાર્ટઅપ ઇન્ડિયા ના સર્ટિફિકેશન્સ માટે તમારું કંપનીનું રજીસ્ટ્રેશન ડીઆઈપીપી તરફથી હોવું અવશ્ય છે ખૂબ જરૂરી છે. સ્ટાર્ટઅપમાં બેનિફિટ્સ શું છે? ઈનકમ ટેક્સ માફ (waiver) 3 વર્ષ સુધી ના ફાયદો u/s. 80 IAC અંતર્ગત ફાયદો રજીસ્ટ્રેશન લેવાથી બેંકમાં લોન લેવી હોય તો સ્ટાર્ટ અપ ઇન્ડિયા ના સેક્ટર સેગમેન્ટ હેઠળ આપણને લોન મળી શકે છે. Seed fund. કોઈપણ ગવર્મેન્ટનું ટેન્ડર ભરતા હોવ તો એમાં આપણને જે એક્સપિરિયન્સ ક્રાઈટેરિયા હોય છે કે ટર્નઓવર નું ક્રાઈટેરિયા હોય છે એ આમાં વેવ Waive થઈ જાય છે. ઘણા ટેન્ડરમાં આપણને ઇએમડી એટલે કે EMD (Earnest Money Deposit) ન ભરવી પડે એનો પણ આપણને ફાયદો થાય છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા હોય તો આપણે ટ્રેડમાર્ક ની ફીસ છે એ 50% થઈ જાય છે. પેટન્ટ માં પણ આપણને ફાયદો થાય છે. Fast Track સરકાર તરફથી મળતી સબસિડીમાં પણ 1ટકા સુધીનો આપણને બેનિફિટ મળી શકે છે. કેપિટલ ગેઇન તમારો લાગેલો હોય અને કેપિટલ ગેઈનમાં તમે વેન્ચર કેપિટલ તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારે કેપિટલ ગેઇન વેવ થાય છે. સર્ટિફિકેશન લેવાથી સરકાર તરફથી મળતા બેનિફિટ્સ સ્ટાર્ટ અપ ઇન્ડિયા ના બેનિફિટ્સ લઈ શકાય છે. આમ, આપણને સ્ટાર્ટ અપ ઇન્ડિયા નું રજીસ્ટ્રેશન લેવાથી ઘણા બધા ફાયદા થાય છે ઉપરાંત જેમ આપણે વાત કરી તે પ્રમાણે ફંડિંગ માટે, લોન માટે આપણને મળતા હોય છે એ ઈન્ફ્યુબશન સેન્ટર છે એની સાથે કનેક્શન થાય છે અને પ્રાઇવેટ ઈક્વિટી માં કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ નવા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરી. સ્ટાર્ટઅપ સર્ટિફિકેશન્સ કોને મળી શકે? કોઈ પણ કંપની જે પાર્ટનરશીપ ફર્મ રજીસ્ટર હોય,પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓપીસી (OPC)પ્રાઇવેટ લિમિટેડ કંપની,એલએલપી કંપની,લિમિટેડ કંપની. સ્ટાર્ટઅપ સર્ટિફિકેશન્સ કોને ના મળી શકે? બંધારણ પ્રમાણે પ્રોપરાઇટરશીપ કંપનીને સ્ટાર્ટઅપ મળતું નથી. કંપની સાત વર્ષથી વધારે જૂની હોય , કંપની નું 100 કરોડથી વધારે ટર્નઓવર હોય, ફોરેન કંપની કોઈ હોય અને ઇન્ડિયામાં રજીસ્ટર થઈ હોય એમસીએ એક્ટ પ્રમાણે ઇન્ડિયન એક્ટ પ્રમાણે જો એ ઇન્ડિયામાં રજીસ્ટર થઈ હોય તો ફોરેન કંપની પણ સ્ટાર્ટ અપ ઇન્ડિયા નું રજીસ્ટ્રેશન લઈ શકે છે. આમ આપણે જોઈએ તો ખાસ સ્ટાર્ટ અપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ઓપીસી, એલએલપી, રજીસ્ટર પાર્ટનરશીપ ફર્મ, અને લિમિટેડ કંપનીને મળી શકે છે. તો જ્યારે પણ તમે કોઈપણ કંપનીને કોર્પોરેશન કરાવો તેનું સ્ટાર્ટઅપ અવશ્ય લેવું જોઈએ આ થઈ વાત કે સ્ટાર્ટઅપ કોને કહેવાય અને સ્ટાર્ટઅપ કઈ રીતે રહી શકાય. નવા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરી તો આપની કોઈ એવી કંપની હોય જે હમણાં રિસેન્ટલી બનાવેલી હોય અને ઉપરના ક્રાઈટેરિયા પ્રમાણે તમે એનો ફાયદો લેવા માંગતા હોવ તો આપની પણ કંપનીનું સ્ટાર્ટ અપ ઇન્ડિયા રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે વધારે જાણકારી માટે તત્વ કન્સલ્ટન્સી સહારો લઈ શકો છો. ખૂબ ખૂબ આભારM: 9825310954.Email: helpmsme@gmail.com May 20, 2025 0 comment 0 FacebookTwitterPinterestEmail
Business બિઝનેસ માટે યુનિક નામ અને ટ્રેડમાર્કના મહત્ત્વની સમજ by nimesh May 19, 2025 written by nimesh જ્યારે પણ તમને કોઈ પણ જાતના બિઝનેસ કરવાનો વિચાર આવે ને ત્યારે ખાસ તેનું તમે નામ એક વિચારો, જ્યારે વિચાર આવે ત્યારે તમે એનું નામ વિચારો કારણકે છે કે આ બિઝનેસ નો વિચાર આવો ત્યારથી તમારા બિઝનેસની શરૂઆત કહેવાય છે, એટલે આપણને જ્યારે ખ્યાલ આવે કે આવું એક કોઈ બિઝનેસ કરવો છે આવો કોઈક આઈડિયા આવ્યો છે કે જે એકદમ યુનિક છે અને આપણને લાગે છે કે આમાં આપણે સક્સેસ થઈશું તો ત્યારે એનું તમે બિઝનેસ કરવાનું પ્લાન કરો છો ત્યારે તમે એનું નામ વિચારો અને એ નામનું તમે ટ્રેડ માર્ક લઈ લો, જેથી કરીને તમને જે નામ યાદ આવ્યું છે કે તમને જે બિઝનેસ યાદ આવે છે તો એનું બીજા કોઈ કોપી કરે નહીં. આ એક યુનિક વસ્તુ છે તો યુનિક વસ્તુને યુનિક રાખવા માટે અને તમારી છે અને તમારી પોતાની Restricted રાખવા માટે જનરલ પબ્લિક માં આપણા સિવાય બીજા કોઈએ નામ USE ના કરે એના માટે ખાસ ટ્રેડમાર્ક લઈ લેવી જોઈએ. ટ્રેડમાર્ક એ ફક્ત બિઝનેસ ને મળે એવું હતું નથી કોઈ પણ વ્યક્તિ બિઝનેસ સિવાય પણ INDIVIDUAL વ્યક્તિ પણ ટ્રેડમાર્ક લઇ શકે છે. તમારું નામ અને લોગો જે હોય હા પણ એ છે કે તમારે કઈ લાઈનમાં બિઝનેસ કરવો છે શેનું બિઝનેસ કરવો છે એનો ક્લાસ ખબર હોવી જોઈએ કે એ વસ્તુ માટે કરવું છે કારણ શું છે કે TRADEMARK છે ને એ અલગ અલગ વસ્તુ ના 45 પર પ્રોડક્ટ ના સર્વિસના ક્લાસ ઉપરથી આપવામાં આવે છે તો આપણને જ્યારે ખ્યાલ આવ્યો કે આ બિઝનેસ મારે કરવો છે એમને એ બિઝનેસમાં એ PRODUCT છે કે બીજી કોઈ સર્વિસિસ છે કોઈપણ લેવલે કામકાજ કરવાનું થાય તો એ બિઝનેસનો આપણે એનું નામ વિચારીને એનું ટ્રેડમાર્ક કરી લેવું જરૂરી છે. તમે બિઝનેસ રજીસ્ટેડ નહીં કરાવો તો પણ ચાલશે પણ તમારું નામ અને તમે કદાચ કંપનીનું નામ જે વિચાર્યું હશે તમે એ ટ્રેડમાર્ક INDIVIDUAL તરીકે પણ લઈ શકો છો, એમાં કોઈ PRIVATE લિમિટેડ હોવી જરૂરી નથી. એનું ખાસ ધ્યાન રાખો અને એ પછી તમે એને કંપનીમાં કન્વર્ટ કરાવી શકો છો એ BRAND /LOGO વ્યક્તિના નામે લઈને પછી કંપનીમાં કન્વર્ટ કરાવી શકો છો. જેથી કરીને આપણું પ્લાનિંગમાં થોડો ટાઈમ લાગે એ પહેલા આપણી પાસે રજીસ્ટર ટ્રેડમાર્ક આવી શકે છે. તો રજીસ્ટર Trademark માટે ખાસ આ બધું ધ્યાનમાં લેવું જરૂરી છે અને નોલેજ આપણી પાસે પણ હોવું જરૂરી છે. ખુબ ખુબ આભાર! May 19, 2025 0 comment 0 FacebookTwitterPinterestEmail
Business MSME સર્ટિફિકેશન શું છે અને તેના લાભો કેવી રીતે મેળવી શકાય? by nimesh May 17, 2025 written by nimesh MSME એટલે માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ. સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મળતું એક એવું સર્ટિફિકેશન કે જે ડિફાઇન કરે કે તમારી કંપની મેન્યુફેક્ચરિંગ / સર્વિસ જે તમારો બિઝનેસ છે એ તમારા ટનઓવર ઉપર કે તમારું જે પ્લાન્ટ મશીન જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એની ઉપરથી ડેફીનેશન ડિફાઇન કરે કે તમે માઈક્રો માં છો સ્મોલ છે કે મીડીયમ કેટેગરીમાં છો. આ સર્ટિફિકેશન દરેકને હોવું જરૂરી છે કારણ એ છે કે તમે માઈક્રો સ્મોલ કે મીડિયમ એન્ટરપ્રાઇઝમાં તમારું સર્ટિફિકેશન હશે તો તમારે MSME મા ગણતરી કરવામાં આવશે એટલે કોઈપણ બિઝનેસ મેનફેક્ચરિંગ સર્વિસ કે ટ્રેડર્સ હોય તેનું સર્ટિફિકેશન હોવું જરૂરી છે. સર્ટિફિકેશન આપણે લીધેલું હોય તો સરકાર તરફથી કોઈપણ જાતના બેનિફિટ લેવા હોય જેમાં બેંક એકાઉન્ટ થી લઈને ટ્રેડમાર્ક માટે હોય કે MSME ની કોઈ સબસીડી હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કે સ્ટેટ ગવર્મેન્ટની કોઈ સબસીડી લેવી હોય તો આ સર્ટિફિકેશન કમ્પલસરી માંગે છે. આ ઉપરાંત જો આપણે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝમાં હોઈએ અને મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ હોઈએ તો આપણું પેમેન્ટ 45 દિવસમાં લેવા માટે આપણે કટિબદ્ધ છીએ અને જો કોઈ પણ પાર્ટી આપણે માઈક્રો, સ્મોલ હોય એને 45 દિવસમાં આપણને પેમેન્ટ ન આપે તો આપણે એનો દાવો પણ માંડી શકીએ છીએ. MSME DELAY PAYMENT કાઉન્સિલમાં પણ દાવો કરી શકાય છે અને સિવિલ કોર્ટમાં પણ આપણે દાવો કરી શકીએ છીએ. તો જો તમારી પાસે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ સર્ટિફિકેશન હશે તો જ આ વસ્તુ દાવો માડી શકશો અને તમે 45 દિવસમાં પેમેન્ટ લેવા માટે હકદાર છો મીડિયમ કેટેગરીઝ ને આ ફાયદો મળતો નથી અને કોઈપણ ટ્રેડરને પણ આ 45 દિવસનું પેમેન્ટ નો ક્રાઈટેરિયા લાગુ પડતો નથી તેની ખાસ નોંધ લેવી. આ ઉપરાંત MSME હોય એ માઈક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ તમારું જે ડીફાઈન કરેલું છે કે મેક્સિમમ 125 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ અથવા 500 કરોડ સુધીનું ટન ઓવર હોય તો તમે MSME ની અંદર કેટેગરીમાં ફોલ્ થાવ છો એની માઇક્રો, સ્મોલ અને મીડીયમ ની ત્રણ અલગ અલગ ડેફીનેશન આપેલી છે એટલે કોઈ પણ વ્યક્તિનું ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડ સુધીનું હોય અને ટન ઓવર 10 કરોડ સુધીનો હોય તો એ માઇક્રો કેટેગરીમાં આવશે. ઇન્વેસ્ટમેન્ટ 25 કરોડ સુધીનું હોય અને ટન ઓવર 100 કરોડ સુધીનું હોય SMALL ENTERPRISE, INVESTMENT 125 કરોડ સુધી અને ટન ઓવર 500 કરોડ સુધીનું હોય તો એ મીડીયમ કેટેગરીમાં આવશે, તો આ રીતે માઈક્રો, સ્મોલ અને મીડીયમ ની ત્રણેય ની અલગ અલગ ડેફીનેશન છે એમાંથી આપણે દર વર્ષે આપણું સર્ટિફિકેશન્સ અપડેટ કરવાનું હોય છે, જેથી કરીને CERTIFICATE નીચે પ્રિન્ટ ડેટ આવે છે અને એ એપ્રિલ મહિના પછી દર વખતે આપણે અપડેટ કરી શકાય છે. અત્યારે ડેફીનેશન છે ફર્સ્ટ એપ્રિલ 2025 થી લાગુ થઈ છે તો હજુ સુધી પણ જો આપને કોઈ MSME સર્ટીફીકેસન હોય અને જો એને અપડેટ ન કરેલું હોય તો સત્વરે ને અપડેટ કરાવવું જરૂરી છે. અને આપ બિઝનેસમાં હોય એ મેન્યુફેક્ચરિંગ સર્વિસ કે ટ્રેડર કોઈપણ રીતે હોય અને જો તમારી પાસે અને સમય ન હોય તો MSME સત્વરે લઈ લેવું જોઈએ જેથી કરીને સરકાર તરફથી મળતા MSME ના ફાયદા આપ લઈ શકો છો. એમાં બેંક તરફથી એ લોન મળે છે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા ના બેનિફિટ લઈ શકાય છે, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસીડીના પણ તમે ફાયદા લઈ શકો છો, ઉપરાંત 45 દિવસનો પેમેન્ટ ક્રાઈટેરિયા જે છે એ આપણને હેલ્પફૂલ થાય છે, એક્ઝિબિશનમાં પણ આપણને સબસીડી મળતી હોય છે, અલગ અલગ બેનિફિટ્સ લેવા માટે જો હજુ સુધી પણ આપનો સમય ન હોય તો હજી કોઈની રાહ જોતા નહીં વિચાર્યા વગર માનુફેક્ચરિંગ કે સર્વિસ કે ટ્રેડસ કોઈ પણ હોય તમારું MSME માં રજીસ્ટ્રેશન કરવું ખાસ જરૂરી છે. MSME બાબતે વધારે માહિતી જોઈતી હોય તો આપ તત્વ કન્સલ્ટન્સી ની વેબસાઈટ ઉપર ક્રોસ વેરીફાઇડ કરી શકો છો ચેક કરી શકો છો એમનો કોન્ટેક્ટ કરી શકો છો જેથી કરીને તમને ડિટેલમાં એમને માહિતી મળી શકે. આભાર! May 17, 2025 0 comment 0 FacebookTwitterPinterestEmail